Preloader

એકતા, સહયોગ અને વિશ્વાસ દ્વારા સુરક્ષિત, સ્વાવલંબી અને વ્યાજમુક્ત સમાજ તરફ આગળ વધવું.

વેલવમંચ ફેમિલી ગ્રુપ એ સેવા, સહયોગ અને સંગઠનના મૂલ્યો પર આધારિત એક પરિવાર કેન્દ્રિત પહેલ છે, જેનો હેતુ મુશ્કેલ સમયમાં સભ્યો અને તેમના પરિવારોને આર્થિક સહયોગ અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે. અમે એક એવા મજબૂત અને સહયોગી સમાજના નિર્માણમાં વિશ્વાસ રાખીએ છીએ જ્યાં દરેક પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાં એકલો ન રહે. હોસ્પિટલ ખર્ચ, આકસ્મિક પરિસ્થિતિઓ અને પરિવાર આધારિત સહયોગ દ્વારા સભ્યોને મદદરૂપ થવાનું અમારું ધ્યેય છે. અમારું વિઝન (Our Vision) એકતા, સહયોગ અને વિશ્વાસ દ્વારા સુરક્ષિત, સ્વાવલંબી અને વ્યાજમુક્ત સમાજ તરફ આગળ વધવું. અમારું મિશન (Our Mission) પરિવારોને મુશ્કેલ સમયમાં સહયોગ આપવો સમાજમાં એકતા અને વિશ્વાસ વધારવો સભ્યો માટે સહાય આધારિત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી સેવા અને સહયોગ દ્વારા મજબૂત સમાજ નિર્માણ કરવું અમારા મૂલ્યો (Our Values) 🛡️ વિશ્વાસ અને પારદર્શિતા 🤝 સેવા અને સહયોગ 👨‍👩‍👧‍👦 પરિવાર કેન્દ્રિત અભિગમ 🌱 સમાજ વિકાસ અને એકતા શા માટે પસંદ કરો? ✔ પરિવાર સુરક્ષા આધારિત સહયોગ ✔ હોસ્પિટલ અને આકસ્મિક સહાય વ્યવસ્થા ✔ સરળ સભ્યતા પ્રક્રિયા ✔ સેવા, સહયોગ અને સંગઠનનું મજબૂત નેટવર્ક "એક પરિવાર... એક વિચાર... સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય તરફ એક પગલું."

img